<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

ભાવનગર લઠ્ઠાકાંડ મામલે દિલ્હીથી મિથેનોલ સપ્લાય કરનારો ઝડપાયો

સ્ટેટ મોનિટરિંગ સેલ એ દિલ્હીના ટ્રેડર મનજીતસિંઘની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યો.

ભાવનગર લઠ્ઠાકાંડ મામલે વધુ એક આરોપી પકડાતા, તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ એ દિલ્હીના ટ્રેડર મનજીતસિંઘની કરી ધરપકડ તેને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો . મિથેનોલ સપ્લાય કરવામાં મુખ્ય ભૂમિકા હોવાથી ધરપકડ  કરવામાં આવી છે, . મનજીતસિંઘ એ દિલ્હી ખાતે જીત કેમિકલના નામે કંપનીમાંથી મોકલ્યુ હતું કેમિકલ. હાલ SMCએ કોર્ટ સમક્ષ રજુ કરી હતી 14 દિવસ ના રિમાન્ડની માંગણી કરી છે, આઉટ ઓફ ઇન્ડિયાથી દિલ્હીના ટ્રેડર એ થિનર કેમિકલ મંગાવ્યું હોવાનું કોર્ટ સમક્ષ SMC એ કબૂલાત કરી હતી  લઠ્ઠાકાંડમાં પોલીસ કર્મચારી સહિત કુલ 40 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 38 વ્યક્તિઓ જેલ હવાલે કરવામાં આવ્યા છે.

 

(8:41 PM IST)