<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

કચ્છ જિલ્લા પંચાયતના ગેટ પાસે જ એમ્બ્યુલન્સ ભડભડ બળવા લાગતા દોડધામ : જુઓ વિડીયો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩ : કચ્છ જિલ્લા પંચાયતના ગેટ પાસે જ એમ્બ્યુલન્સ ભડભડ બળવા લાગતા એક તબક્કે લોકોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. 

જોકે ત્યારબાદ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. એમ્બ્યુલન્સમાં આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. અત્યાર સુધી જાનહાનિના કોઈ અહેવાલ નથી. 

(2:42 PM IST)