<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

મોડીરાત્રે કલ્યાણપુરના જુવાનપુર નજીક અલ્ટો કર ડિવાઈડર સાથે અથડાઈ :કારમાં સવાર બે લોકોના મોત : ત્રણ લોકોને ગંભીર ઇજા

ઇજાગ્રસ્તોને જામ ખભાળિયા હોસ્પીટલ્મા સારવાર માટે ખસેડાયા

( કૌશલ સવજીયાણી દ્વારા ) ખંભાળીયા : મોડીરાત્રે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામ નજીક અલ્ટ્રો કાર ડિવાઈડર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, 

  આ અકસ્માતમાં કારમાં સવાર પાંચ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી , ઇજાગ્રસ્તોને ખાંભલીયા હોસ્પિટલે લઇ આવ્યા હતા બે લોકોના મોત નિપજ્યા છે જયારે અન્ય ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે વધુ વિગત મેળવાઈ રહી છે 

(11:30 PM IST)