તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
મોરબીના ધૂનડા (સ) ગામમાં રોડના ડિમોલિશનમાં ભેદભાવનો આક્ષેપ, 1 સપ્તાહમાં ન્યાય નહિ મળે તો આંદોલનની ચીમકી
રવાપર-જડેશ્વર રોડના કામમાં સેન્ટર લાઈનથી સમાન ડિમોલિશન ન થતું હોવાની રાવ: માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પર વ્હાલા-દવલાની નીતિનો ગ્રામજનોનો આરોપ.

(12:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
