<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

અકિલા ન્યૂઝ : સુરેન્દ્રનગર તરણેતર મેળામાં મોતના કૂવાનું સ્ટેજ તૂટી પડ્યું હતું, મોતના કુવાના આગળના ભાગમાં બનાવેલું સ્ટેન્ડ અચાનક તૂટી પડતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો, સ્ટેજ ની સાથે જોડાયેલ લોખંડ ની એંગલ પણ નમી પડતાં ત્યાંથી પસાર થતાં ચાર થી પાંચ વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ પહોંચી હતી, મેળો માણવા આવેલ લોકોએ એંગલ ને ટેકો આપી પકડી રાખતા દુર્ઘટના ટળી હતી. : જુઓ વિડીયો

(12:40 PM IST)