તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Monday, 7th September 2026
અકિલા ન્યૂઝ : મોરબી માળિયાના મોટા દહીંસરા ગામેથી મોરબી LCB એ નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી લીધી, 400 લીટર આલ્કોહોલ જેવું કેમિકલ, 1,400 ખાલી બોટલો, બુચ, બ્લેન્ડર અને સ્ટીકર મળ્યા, દારૂ વેચાણ થાય તે પહેલાં જ પોલીસે તમામ જથ્થો જપ્ત કર્યો પાંચ લોકોને ઝડપી લીધા. : જુઓ વિડિયો

(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
