<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

અકિલા ન્યૂઝ : જય ગિરનારી, જુનાગઢ ગિરનાર પવિત્ર લીલી પરિક્રમાં માં ભક્તિસભર માહોલ, લાખો ભક્તિ કરી રહ્યા છે પરિક્રમા, જય ગિરનારી, હર હર મહાદેવના નાદ સાથે પરિક્રમા કરતા લોકોમાં અનેરો ઉત્સાહ, વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન અને સાધુ સંતો દ્વારા પરિક્રમાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા પ્રયાસ હાથ ધરાયા, જુઓ લીલો પરિક્રમાનો અદભુત અનેરો નજારો: . જુઓ વિડીયો

(4:51 PM IST)