News of Saturday, 4th July 2026
અકિલા ન્યૂઝ : મેંદરડાના સમઢીયાળા પાસે ભારે વરસાદને પગલે સમઢીયાળા ગામ નજીક ફોરવ્હીલર અને રિક્ષા પૂરમાં ફસાયા હતા જેના પગલે માહિતી મળતા જ ફાયર ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ગણતરીના સમયમાં તમામનું સફળ રેસ્ક્યુ કર્યું હતું, ફાયર વિભાગની ટીમે 19 મુસાફરોનું સફળ રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા હતા : જુઓ વિડીયો

(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
