તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
અકિલા ન્યૂઝ : ગોંડલ બી ડિવિઝન પોલીસનો સપાટો, ઉમરાળા ચોકડી પાસે ચેકીંગ દરમ્યાન રુ. 59.32 લાખનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી લીધું, કુલ 89.32 લાખનો મુદ્દામાલ જપ્ત, નેશનલ હાઇવે પર વાહન ચેકીંગ દરમિયાન 940 પેટીમાં 25426 વિદેશી દારૂની બોટલો મળી આવી, કન્ટેનર રોકતા ચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. : જુઓ વિડીયો

(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
