<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

અકિલા ન્યૂઝ : શ્રાવણ મહિનાના અંતિમ દિવસે સોમનાથ સ્થિત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની નીકળી ભવ્ય પાલખી યાત્રા, ભક્તિમય વાતાવરણ અને ભક્તોનો ઉત્સાહ ઢોલ, શરણાઈ અને ડમરુંના મંગળ ધ્વનિ તથા 'હર હર મહાદેવ' અને 'જય સોમનાથ'ના ગગનભેદી નાદ સાથે નીકળેલી આ ભવ્ય પાલખી યાત્રામાં અદભુત શિવભક્તિનો નજારો જોવા મળ્યો હતો. : જુઓ વિડીયો

(12:38 PM IST)