<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

અકિલા ન્યૂઝ : ચોટીલા ચામુંડા માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર, દિવાળી પર્વ દરમિયાન વહેલી સવારે 3:00 વાગ્યે ખુલશે ડુંગરના પગથિયાંનો દ્વાર, સવારે 3:30 વાગ્યે યોજાશે માતાજીની મંગળા આરતી, તા. 15થી 23 નવેમ્બર સુધી સવારે 4:00 વાગ્યે ખુલશે પગથિયાંનો દ્વાર, કારતકી પૂનમના દિવસે 24 નવેમ્બરે રાત્રિના 1:00 વાગ્યાથી ભક્તોને મળશે દર્શનનો લાભ. : જુઓ વિડીયો

(1:25 PM IST)