<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

અમદાવાદ વરસાદ માં ફસાયેલા મુળ ઉપલેટાના ઓઢવ PSI હરદીપસિંહએ જાનના જોખમે મોટરસાયકલ સવારનો જીવ બચાવ્‍યો

 

ઉપલેટાઃ માર્કેટિગ યાર્ડના નિવૃત ઇન્‍સ્‍પેક્‍ટર રમુભા (બટુકસિહ) ગગુભા જાડેજા ના પુત્ર અને ઓઢવ પોલીસ સ્‍ટેશન માં PSI તરીકે ફરજ બજાવતા હરદીપસિહ જાડેજા એ ભારે વરસાદમાં ફસાયેલા મોટરસાયકલ સવારનો જાનનાં જોખમે જીવ બચાવી માનવતા નું અનેરૂ ઉદાહરણ પુરુ પાડેલ છે.(તસવીર ભોલુ રાઠોડ ઉપલેટા)

(11:26 AM IST)