<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

લાંબા સમયના વિરામ બાદ કચ્છ પંથકમાં મેઘરાજાની મહેરથી સુકાતા મોલમાં પ્રાણ ફુંકાયા : ખેડૂતોમાં આનંદની લહેર પ્રસરી : ધરતીપુત્રની ખુશીનો વીડિયો થયો વાયરલ : ૮ તાલુકામાં છૂટોછવાયો ૧ થી ૩ ઇંચ વરસાદ અને ૨ તાલુકામાં ઝાપટાં પડ્યા : વરસાદી માહોલ વચ્ચે અછતનો સામનો કરતા ધરતીપુત્રો ખુશીથી ઝૂમી ઉઠ્યા (વિનોદ ગાલા દ્વારા, ભુજ) : જુઓ વિડિયો

(8:37 PM IST)