<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

જામજોધપુરના ભોજા બેડી પાસે અકસ્‍માત

 

જામજોધપુરઃ તાલુકાના ભોજા બેડી નજીક શ્રમિકો લઇને જતુ મેટાડોર અચાનક પલ્‍ટી મારી જતા અંદર મુસાફરી કરી રહેલ છ લોકો ઇજાગ્રસ્‍ત થયેલ હતા. વધુ ઘવાયેલને જામનગર ખાતેની હોસ્‍પિટલમાં લઇ જવામાં આવેલ છે. (તસ્‍વીરઃ જીલ વ્‍યાસ- જામજોધપુર)

(11:59 AM IST)