તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
સુરેન્દ્રનગરમાં AAPનું મોટું એલાન: વીજ થાંભલાના મુદ્દે ખેડૂતો માટે 27 જૂને યોજાશે 'કિસાન મહાપંચાયત'
ખેડૂતોના હકની આ લડાઈમાં આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સહિતના તમામ દિગ્ગજ પ્રદેશ નેતાઓ અને આગેવાનો મેદાનમાં

સુરેન્દ્રનગર : ખેડૂતોના પડતર પ્રશ્નો અને ખાસ કરીને ખેતરોમાં નાખવામાં આવતા વીજ લાઈનના થાંભલાના વિરોધમાં આમ આદમી પાર્ટી સુરેન્દ્રનગરમાં એક મોટું આંદોલન છેડવાની તૈયારી કરી રહી છે, જેના ભાગરૂપે આગામી 27 જૂનના રોજ નગરા ગામે 'કિસાન મહાપંચાયત'નું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતોના હકની આ લડાઈમાં આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સહિતના તમામ દિગ્ગજ પ્રદેશ નેતાઓ અને આગેવાનો મેદાનમાં ઉતરીને મહાપંચાયતમાં હાજરી આપવાના હોવાથી સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે
(12:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
