તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
ગીર ઇકોઝોન નોટિફિકેશન રદ થતા આપના નેતા પ્રવિણ રામે ખેડૂતોને અભિનંદન પાઠવ્યા
હવે જો સરકાર ભવિષ્યમાં નવું નોટિફિકેશન બહાર પાડીને ખેડૂતોને અન્યાય કરવાનો પ્રયાસ કરશે, તો તેઓ ગીરના ખેડૂતો માટે બમણી તાકાતથી લડાઈ લડશે.

ગીર ઇકોઝોન નોટિફિકેશન રદ થતા આપના નેતા પ્રવિણ રામે ખેડૂતોને અભિનંદન પાઠવ્યા છે..નોટિફિકેશનની સમયમર્યાદા પૂર્ણ થતા આ નોટિફિકેશન આપોઆપ રદ થયેલું ગણાય છે. આ સફળતા બદલ પ્રવિણ રામે કહ્યું કે, ભાજપના નેતાઓ સરકારની પડખે રહ્યા ત્યારે પણ તેમણે ખેડૂતોનો અવાજ બુલંદ કર્યો હતો. હવે જો સરકાર ભવિષ્યમાં નવું નોટિફિકેશન બહાર પાડીને ખેડૂતોને અન્યાય કરવાનો પ્રયાસ કરશે, તો તેઓ ગીરના ખેડૂતો માટે બમણી તાકાતથી લડાઈ લડશે.
(11:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
