<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

હળવદ તાલુકા પંચાયતની ચરાડવા બેઠક પર આપના ઉમેદવારની જીત

હળવદ તાલુકા પંચાયતની ચરાડવા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચંદુ મોરીએ 1400થી વધુ મતોથી ભવ્ય વિજય નોંધાવ્યો

મોરબી જિલ્લાના હળવદ તાલુકા પંચાયતની ચરાડવા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચંદુ મોરીએ 1400થી વધુ મતોથી ભવ્ય વિજય નોંધાવ્યો છે. આ જીત સાથે આપ પક્ષે સ્થાનિક સ્તરે પોતાની હાજરી મજબૂત બનાવી છે અને સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

(10:16 AM IST)