<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

ઝેરી દવા પી લેતા વંથલીના સેલરા ગામના યુવકનું મોત

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૦૩: વંથલી તાલુકાના સેલરા ગામના કાનાભાઇ વિજયભાઇ ઠાકરે ઉ.વ. ૨૦ નામના યુવાને જુલાઇના રોજ ઝેરી દવા પી લેતા તાત્‍કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્‍યો હતો. પરંતુ સારવાર દરમિયાન યુવાનનું મોત થતા પરિવારજનોમાં ગમગીની વ્‍યાપી ગઈ હતી.

યુવાનના આપઘાત પાછળનું કારણ બહાર નહીં આવતા વંથલી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

(11:00 AM IST)