તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
વાહન અકસ્માતમાં કેશોદના ગેલાણા ગામના યુવાનનું મોત

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૨: કેશોદ તાલુકાના ગેલાણા ગામના વિજયસિંહ જીણાભાઇ બાબરીયા ઉ.વ.૪૩ નામના યુવાનને તા.૩૦ સપ્ટેમ્બરના રોજ રાત્રે કેશોદ, વેરાવળ રોડ કોયલાણા ગામથી આગળ પ્રસાદ વિધ્યા સંકુલ સામે વાહન અકસ્માતમાં ગંભીર ઈજા થતા તેમનું મળત્યુ નિપજ્યું હતું. અક્સ્માત અંગે કેશોદ પોલીસે આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
