તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th October 2026
ભાવનગરના પાનવાડી વિસ્તારમાં વિજય ટોકીઝ પાસે બે માળનું મકાન અચાનક ધરાશાયી : 2થી 3 લોકો દબાયા
એક વ્યક્તિને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો: અન્ય લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકાને પગલે બચાવ કામગીરી હાથ ધરાઈ

ભાવનગરના પાનવાડી વિસ્તારમાં વિજય ટોકીઝ પાસે બે માળનું મકાન અચાનક ધરાશાયી થતાં 2થી 3 લોકો દબાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં એક વ્યક્તિને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. જ્યારે અન્ય લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકાને પગલે બચાવ કામગીરી હાથ ધરાઈ રહી છે.
(7:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
