તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th April 2026
કચ્છના ભીમાસર ગામે રોડનું ખોદકામ કરતા લાશ મળી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૨૦: કચ્છના અંજાર તા.ના ભીમાસર ગામે રોડના ખોદકામ દરમ્યાન લાશ મળતા ચકચાર સર્જાઈ છે. જોકે, લાશ કોહવાઈ ગયેલી હાલતમાં મળી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતકની વય ૩૦ થી ૪૦ વર્ષ વચ્ચેની હોવાનો અંદાજ છે મૃતકના જમણા હાથમાં સ્ટીલનું કડુ છે. હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી પીએસઆઈ જે.એસ. ચુડાસમાએ વધુ તપાસ હાથ ધરી છે.
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
