News of Thursday, 27th August 2026
ગીર સોમનાથના રામપરાની સીમમાંથી સિંહણનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો :પાછળના પગના ભાગે ઈજાના નિશાન
ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારમાં વનવિભાગે સ્કેનિંગ શરૂ કર્યું:સિંહણના મોતનું ચોક્કસ કારણ જાણવા વનવિભાગની વધુ તપાસ શરૂ

ગીર સોમનાથના રામપરાની સીમમાંથી સિંહણનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. સીમમાં સિંહણનો મૃતદેહ મળતા વનવિભાગમાં હરકતમાં આવ્યું છે. આશરે 5થી 9 વર્ષની સિંહણનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો છે. સિંહણના પાછળના પગના ભાગે પણ ઈજાની સ્થિતિ જોવા મળી છે. ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારમાં વનવિભાગે સ્કેનિંગ શરૂ કર્યું હતું સિંહણના મોતનું ચોક્કસ કારણ જાણવા વનવિભાગની વધુ તપાસ શરૂ કરાઈ છે
(7:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
