તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 27th August 2026
પોરબંદર કોર્પોરેશનમાં વહીવટી શાખામાં ફરજ બજાવતા ઇન્ચાર્જ હેડ ક્લાર્ક પ્રદીપ થાનકીનુ રાજીનામું : ઉચ્ચ અધિકારીઓ દ્રારા માનસિક ત્રાસ ?

(પરેશ પારેખ દ્વારા)પોરબંદર તા.૨૭ : પોરબંદર કોર્પોરેશનમાં વહીવટી શાખામાં ફરજ બજાવતા ઇન્ચાર્જ હેડ ક્લાર્ક પ્રદીપ થાનકીએ રાજીનામું આપતા ભારે ચર્ચા જાગી છે. રાજીનામામાં ઉચ્ચ અધિકારીઓ દ્રારા માનસિક ત્રાસ અપાતો હોવાનું સ્પષ્ટ શબ્દોમાં જણાવેલ છે.
પ્રદીપ થાનકીએ ઉપરોક્ત રાજીનામાને લઈને ગુજરાત ની વડી અદાલતમાં લડત લડવાની પણ ચીમકી ઉચ્ચારી હોવાનું જણાવેલ છે.
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
