તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 23rd August 2026
જામનગરના જીઆઈડીસીમાં એક કારખાનામાં ભંયકર આગ ભભૂકી :ફાયર બ્રિગેડ પહોંચ્યું
એકા એક બ્લાસ્ટ થતા લોકોના ટોળા એકત્ર થયા: જય બજરંગ ઇન્ટરપ્રાઈઝ નામના કારખાનામાં લાગી આગ: સદભાગ્ય કોઈ જાનહાનિ નથી થઈ

( મુકુંદ બદીયાણી દ્વારા ) જામનગર : જામનગરના જીઆઇડીસી ફેસ-ર દરેડ માં એક કારખાનામાં ભયંકર આગ ભભૂકી ઉઠી છે રાત્રિના સમયે ફેસ ટુમાં આવેલા કારખાનામાં આગ લાગી છે, એકા એક બ્લાસ્ટ થતા લોકોના ટોળા એકત્ર થયાછે ફેસ-ટુ માં જય બજરંગ ઇન્ટરપ્રાઈઝ નામના કારખાનામાં આગ લાગી છે જોકે સદભાગ્ય કોઈ જાનહાનિ થઇ નથી
આગ લાગ્યાની ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ દ્વારા ઘટના સ્થળે દોડી જઈ આગ બુઝાવા પ્રયાસો હાથ ધરાયા છે ( તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)
(9:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
