તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st August 2026
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના દર્શને ગુજરાત રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા
મંદિરના કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીએ રાજ્યમંત્રીને ફૂલહાર પહેરાવી, રક્ષાસૂત્ર બાંધી, "કિંગ ઓફ સાળંગપુર"ની પ્રતિમા આપી રૂડા આશીર્વાદ પાઠવ્યા

રાજકોટ તા.૨૧ : સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના દર્શને આજે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા પધાર્યા હતા.
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના દર્શન કરીને રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ ધન્યતા અનુભવી હતી.
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા
મંદિરના કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીએ રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાને ફૂલહાર પહેરાવી, રક્ષાસૂત્ર બાંધી, "કિંગ ઓફ સાળંગપુર"ની પ્રતિમા આપી રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.
(6:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
