તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th August 2026
અકિલા ન્યૂઝ : તમારી ઘરે દૂધ આવે છે તો ક્યાંક આ દૂધ તો નથી આવતું ને, જૂનાગઢના ખડીયા ગામમાં નકલી (કેમિકલયુક્ત) દૂધ બનાવવાનું રેકેટ ઝડપાયું, પોલીસે આશરે 50 લિટર નકલી દૂધ, પામોલીન તેલના 3 ડબ્બા અને દૂધ બનાવવાનો મિલ્ક પાવડર કબજે કર્યો, પોલીસે નકલી દૂધ સાથે એકને ઝડપી લીધો, કેવી રીતે બનાવતો નકલી દૂધ જોઈલો. : જુઓ વિડિયો

(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
