તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th August 2026
તાલાલા પાસેના રિસોર્ટમાં દરોડો જુગાર રમતાઃ મેનેજર સહિત ૧૦ ઝડપાયા

વેરાવળ, તા.૧૭: તાલાલા પો.સ્ટે. વિસ્તારના ભોજદે ગામની સીમમાં આવેલ કેરીના રિસોર્ટ નામના ફાર્મ હાઉસમાં રીસોર્ટ મેનેજર બહારથી માણસો બોલાવી જુગારની ગે.કા. પ્રવળતિ ચલાવતા હોય જે જગ્યાએ રેઇડ કરી (૧) તળષ વિષ્ણુભાઇ પટેલ ધંધો.અભ્યાસ રહે.હાલ અમદાવાદ, સાયન્સ સીટી, લકજુરીયસ સોસાયટી મુળ રહે.ભાડજ ગામ, ભદ્રકાલી મંદિર પાસે, માઢવાસ, ૧૦૨ (૨) સુરેશભાઇ મોહનભાઇ પટેલ ધંધો.પાર્ટી પ્લોટનો, રહે.ભાડેજ ગામ, સાયન્સ સીટી, માઢવાસ અમદાવાદ (૩) મયુરભાઇ વાડીભાઇ પટેલ ધંધો. ડેકોરેશન, રહે.ભાડજ ગામ, અમદાવાદ, સાયન્સ સીટી, માઢવાસ (૪) કેનીત રાજેશકુમાર આચાર્ય ધંધો અભ્યાસ, રહે.ભાડજ ગામ, અમદાવાદ, સાયન્સ સીટી, માઢવાસ (૫) રોનક લાલાભાઇ પંચાલ ધંધો. અભ્યાસ, રહે.ભાડજ ગામ, અમદાવાદ, સાયન્સ સીટી, માઢવાસ (૬) તેજશ અંબાલાલ પટેલ ધંધો.ઇલેકટ્રીક, રહે.થલતેજ, બી-૫૦૪, મધુવન-૫૪, અમદાવાદ (૭) મનિષભાઇ રતીભાઇ પટેલ ધંધો ખેતી, રહેભાડજ ગામ, અમદાવાદ, સાયન્સ સીટી, માઢવાસ (૮) ભાવીન રાજેશભાઇ પટેલ ધંધો.ખેતી, રહે.ભાડજ ગામ, અમદાવાદ, સાયન્સ સીટી, માઢવાસ (૯) દર્શન રસીકભાઇ પટેલ ધંધો. અભ્યાસ, રહે.ભાડજ ગામ, અમદાવાદ, સાયન્સ સીટી, માઢવાસ, સદાબાવાસ (૧૦) વિમેશ લાલજીભાઈ વાઢેર ધંધો.રિસોર્ટ મેનેજર, રહે.નવાબંદર, શાક માર્કેટની બાજુમાં, તા.ઉના, ને પકડી (૧) રોકડ રકમ રૂ.૨,૮૭,૫૦૦/- (૨) મોબાઇલ નંગ- ૧૦ કી. રૂ.૩,૮૦,૦૦૦/- કુલ મુદામાલ કી.રૂ.૬,૬૭,૫૦૦/- નો કબ્જે કરેલ છે.
આ કામગીરી એમ.કે.વણારકા, પોલીસ ઇન્સ. એ.બી., ગોહીલ, પો.સબ ઇન્સ. સોનિંગસિંહ સીસોદીયા,લાલજીભાઇ બાંભણિયા, હીતેશભાઈ વાળા, નરેન્દ્રભાઇ પટાટ, પિયુષભાઇ બારડ, કરણસિંહ ચૌહાણ,રવિભાઈ ગોહીલ,અશોકભાઇ મોરી, એ કરી હતી.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
