<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

પોરબંદર : મૃત્‍યુ પામેલ પત્‍નીના આઘાતમાં પતિ દ્વારા આપઘાતનો પ્રયાસ

 

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૯: શીશલી ગામમાં રહેતા ભીમાભાઇ ભોજાભાઇએ તેમની અગાઉ મરણ ગયેલ પત્‍નીનો આઘાત અને પોતાને અગાઉ પેરાલીસીસનો હુમલો આવેલ હોય જેના વિચાર આવતા હોય કંટાળી જઇને ઝેરી દવા પી લેતા સારવાર સરકાર હોસ્‍પીટલે ખસેડાયેલ છે. આપઘાતના પ્રયાસના બનાવની પોલીસને જાણ રાજુભાઇ ભીમાભાઇએ કરતા વધુ તપાસ બગવદર પોલીસ સ્‍ટેશનના એએસઆઇ એ.એસ.રાઠોડ ચલાવે છે

(1:11 PM IST)