તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 7th June 2026
ખંભાળિયામાં કૂવામાં પડેલા શિયાળનું રેસ્ક્યૂ કરાયું
3 દિવસથી 80 ફૂટ ઊંડા કૂવામાં શિયાળ ખાબક્યું હતું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં કૂવામાં પડેલા શિયાળનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે. 3 દિવસથી 80 ફૂટ ઊંડા કૂવામાં શિયાળ ખાબક્યું હતું. એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટની ટીમે ભારે જહેમતે શિયાળનું રેસ્ક્યૂ કર્યું. બેભાન શિયાળને રેસ્ક્યૂ ટીમ દ્વારા CPR અપાતા શ્વાસ પાછા આવ્યા છે. શિયાળ સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરાશે. જીવદયા પ્રેમીઓની આ અદ્ભુત કામગીરીનો વીડિયો વાયરલ થયો છે.
(6:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
