તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th April 2026
દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ફોર્મ ભરી ખાતા ખોલાવતા ઉમેદવારો
11 તારીખ છેલ્લો દિવસ ફોર્મ ભરવાનું હોય તે દિવસે મોટાભાગના રાજકીય પક્ષો ફોર્મ ભરશે

( કૌશલ સવજીયાણી દ્વારા ) ખંભાળિયા તાલુકા પંચાયતમાં 2 દ્વારકા તાલુકા પંચાયતમાં પાંચ ભાણવડ તાલુકા પંચાયતમાં 3 અને કલ્યાણપુરમાં 27 ફોર્મ ભરાયા નગરપાલિકા ખંભાળિયામાં ચાર અને દ્વારકા જિલ્લાના રાવલ નગરપાલિકામાં ત્રણ ફોર્મ ભરાયા છે જ્યારે જિલ્લા પંચાયતમાં આજે નવ ફોર્મ ભરાયા અને ગઈકાલે પાંચ મળી 14 ફોર્મ ભરાયા છે ટોટલ નગરપાલિકાઓની ચૂંટણીમાં સાત તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં 43 જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં 14 ફોર્મ ભરાયા છે 11 તારીખ છેલ્લો દિવસ ફોર્મ ભરવાનું હોય તે દિવસે મોટાભાગના રાજકીય પક્ષો ફોર્મ ભરશે
(6:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
