<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

ગુજરાત પ્રદેશ યુવા ભાજપના દેવભૂમિ દ્વારકાના પ્રભારી તરીકે જય ગજ્જરની નિમણુંક

રાજકોટ, તા. ૭ : ભાજપની અનેક જવાબદારી નિભાવનાર જય ગજ્જરને યુવા ભાજપના દેવભૂમિ દ્વારકાના પ્રભારી તરીકે નિમણુંક આપવામાં આવી છે. કાલે તેઓએ અગાઉ  ઇન્‍ચાર્જ, આઇ.ટી. સોશ્‍યલ મીડીયા યુવા ભાજપ રાજકોટ શહેર, ઇન્‍ચાર્જ સોશ્‍યલ મીડિયા વિધાનસભા ચૂંટણી (ર૦રર), પ્રભારી યુવા ભાજપ વોર્ડ નં. ૧૪ સહિતની વિવિધ જવાબદારીઓ નિભાવી છે. હાલ ગુજરાત પ્રદેશ હાલમાં પ્રદેશ યુવા ભાજપ કારોબારી સદસ્‍ય અને દેવભૂમિ દ્વારકા યુવા ભાજપ પ્રભારી તરીકે નિમણુંક થયેલ છે. આગેવાનો તેમજ કાર્યકર્તાઓએ અભિનંદન પાઠવ્‍યા હતાં. 

(2:45 PM IST)