તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
પોરબંદરમાં ભારે પવનની સાથે કમોસમી વરસાદ : મોબાઈલ ટાવર તૂટી પડ્યો : જ્યુબિલી પુલ પર બેટિકેટ પડી ગયા : 2 વ્યક્તિઓને ઇજા
બરડા પંથકમાં ઝાપટા :મગ.તલ.અડદ.ચોળીના પાક અંગે ખેડૂતોમાં ચિતાની લાગણી

( પરેશ પારેખ દ્વારા ) પોરબંદર :આજે સ્વરથી હવામાનમાં પલટા બાદ ભારે પવવની સાથે કમોસમી વરસાદ પડી ગયો હતો, કીર્તિમંદિર પોલીસ સ્ટેશન સામે અમલાણી કોમ્પ્લેક્ષ ઉપર મોબાઈલ ટાવર ભારેપવનમાં ધરાશયી થયો હતો,.જેમાં કોઈ જાનહાની નથી, જ્યુબિલી પુલ ઉપર ભારે પવનમાં રોડ ઉપરના બેરીકેટ પડી ગયા હતા અને 2 વ્યક્તિઓને ઇજા થયાનું જાણવા મળે છે
બરડા પંથકમાં ઝાપટા વરસી જતા મગ,તલ,.અડદ.ચોળી જેવા ઉનાળુ પાક અંગે ખેડૂતોમાં ચિંતા વધી છે
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
