તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
પલટાયેલા વાતાવરણ વચ્ચે કચ્છના ખાવડા, લખપત અને અબડાસામાં ગાજવીજ સાથે માવઠું
ભારે ગરમી વચ્ચે વાદળછાયું વાતાવરણ, એકાએક ઠંડા પવન સાથે માહોલ બદલાયો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨ : આગાહી પ્રમાણે આજે બપોર બાદ કચ્છના હવામાનમાં પલટો આવ્યો છે. વાદળછાયું વાતાવરણ થયાની સાથે જ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. હાલ મળતા સમાચાર મુજબ લખપત, અબડાસા અને ખાવડા પંથકમાં છૂટા છવાયા વરસાદ સાથે માવઠું વરસ્યું છે.
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
