<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

જામનગરમા મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે શોભાયાત્રા : સાધુ-સાધ્વી-ભગવંતો-જૈન જૈનેતરો મોટી સંખ્યામાં જોડાયા

જામનગર::જામનગર શહેરના ચાંદી બજાર ખાતેથી આજે મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે વરઘોડો નીકળ્યો હતો. શોભાયાત્રામાં જૈન જૈનેતરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સાધુ સાધ્વી ભગવંતો પણ જોડાયા હતા. ચાંદી બજારથી શરૂ થયેલ આ  શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી.(અહેવાલ:મુકુંદ બદિયાણી, તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(11:47 AM IST)