<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

માધવપુર કાંઠે રેત શિલ્‍પનું આકર્ષણ

પોરબંદર માધવપુર બીચ ખાતે રેત શિલ્‍પકલાકારો દ્વારા તૈયાર કરાયેલ રેતશિલ્‍પ આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું છે. કલાકારોએ હાથની કળાથી  કળષ્‍ણ-રુક્‍મિણી વિવાહ, એક ભારત શ્રેષ્ઠ ભારત, વિકસિત ગુજરાત, ગુજરાત ટુરીઝમલોગો અને માધવપુર મેળાની થીમ પર બનેલા શિલ્‍પો  લોકોમાં ઉત્‍સાહનો રંગ ઉમેર્યો છે. રમતગમત યુવા અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ વિભાગ લલિતકલા અકાદમી તેમ્‌જ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા  મ્‌ાધવપુર બીચ ખાતે રેતકલા કળતિઓનું આયોજન કરાયું છે.તે તસ્‍વીર(તસ્‍વીરઃ પરેશ પારેખ-પોરબંદર) 

(12:22 PM IST)