તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th March 2026
જામનગરમાં ભાજપ પ્રભારી ધનસુખભાઇ ભંડેરીનો પ્રવાસ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ તા.રપ, જામનગર મહાનગર ભાજપના પ્રભારી ધનસુખ ભંડેરીનો તા. રપ અને ર૭ માર્ચનો પ્રવાસ કાર્યક્રમ યોજાયો છે. જેમાં આજે બુધવારે વોર્ડ નં. ૧ સવારે ૧૦:૦૦ કલાકે, વોર્ડ નં. ર સવારે ૧૧:૦૦ કલાકે,વોર્ડ નં. ૩ બપોરે ૧રઃ૦૦ કલાક યોજાયો હતો. વોર્ડ નં. ૪ સાંજ ે૪:૦૦ કલાક,વોર્ડ નં. પ સાંજ ેપઃ૦૦ કલાક, વોર્ડ નં. ૬ સાંજ ે૬:૦૦ કલાક,વોર્ડ નં.૭ સાંજે ૭:૦૦ કલાક, વોર્ડ નં. ૮ રાત્રે૮:૦૦ કલાક, વોર્ડ નં. ૯ માં સવારે ૧૦:૦૦ કલાક,વોર્ડ નં. ૧૦ સવારે ૧૧:૦૦ કલાક, વોર્ડ નં. ૧૧ બપોરે ૧રઃ૦૦ કલાક, વોર્ડ નં. ૧ર સાંજ ે૪:૦૦ કલાક,વોર્ડ નં. ૧૩ સાંજ ેપઃ૦૦ કલાક, વોર્ડ નં. ૧૪ સાંજે૬:૦૦ કલાક,વોર્ડ નં.૧પ સાંજ ે૭:૦૦ કલાક,વોર્ડ નં.૧૬સાંજ ૮:૦૦ કલાક, પ્રવાસ યોજાયો છે.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
