તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st March 2026
માવઠાથી ભાવનગરના મહુવામાં પ્રખ્યાત ‘જમાદાર' કેરીના પાકને નુકશાન

(રહીમ વસાયા) તા.ર૦, મહુવા પંથકમાં જોરદાર વિજળીના કડાકા ભડાકા સાથે કમોસમી માવઠા નો વરસાદ ઝરમર ઝરમર શરૂ થયો હતો વરસાદ નાં પગલે તરત જ મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વિજળીરાણી ગુલ થઇ ગયા હતા ખુબ જ પવન નાં કારણે દેશ અને દુનિયામાં સુવિખ્યાત મહુવા પંથક ની જમાદાર કેરી ના પાક ને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, ખેડૂતો ના ખેતરમાં પડેલા ઘ ઉ, ચણા, મરચાં, ના પાક ને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તેવું લોકમુખે ચર્ચાય રહયું હોવાનું રહીમ રજબ અલી વસાયા એ જણાવેલ છે.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
