<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

રાજકોટનાં રેન્જ IG નિર્લિપ્ત રાય સુરેન્દ્રનગરની મુલાકાતે: DSP કચેરી ખાતે પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી

એસ.પી. પ્રેમસુખ ડેલુ સહિત લીંબડી, ધ્રાંગધ્રા, ચોટીલા ડિવિઝનના dysp, તમામ પોલીસ મથકના પીઆઈ સાથે બેઠક યોજી કામગીરી અંગે સમીક્ષા કરી

રાજકોટનાં રેન્જ IG નિર્લિપ્ત રાય સુરેન્દ્રનગરની મુલાકાતે છે. દરમિયાન તેમણે સુરેન્દ્રનગર DSP કચેરીની મુલાકાત લીધી. રાજકોટ રેન્જ આઈ.જી.એ પરેડ દ્વારા સલામી ઝીલ્યા બાદ ડીએસપી કચેરી ખાતે પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. એસ.પી. પ્રેમસુખ ડેલુ સહિત લીંબડી, ધ્રાંગધ્રા, ચોટીલા ડિવિઝનના dysp, તમામ પોલીસ મથકના પીઆઈ સાથે બેઠક યોજી કામગીરી અંગે સમીક્ષા કરી હતી. નિર્લિપ્ત રાયે ચેસ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું..

(11:38 PM IST)