તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th March 2026
ગોંડલ તાલુકા શહેર રાજપૂત ( ક્ષત્રિય) સમાજના મહામંત્રીને જન્મદિવસની શુભકામના.

( ભાવેશ ભોજાણી દ્વારા ) ગોંડલ :નિસ્વાર્થ સેવાકીય પ્રવૃતિમાં અગ્રેસર હરિયાળું ગોંડલ ટીમના સક્રિય સભ્ય, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મંડળના મહામંત્રી,પ્રાચીન જાગનાથ ગરબી મંડળના પ્રમુખ, જાગનાથ મંદિરના ટ્રસ્ટી, ડિરેક્ટર-ઉદ્યોગભારતી ક્રેડિટ કો સોસાયટી, હેલ્પીંગ હેન્ડ ગ્રુપના પ્રણેતા તેમજ દરેક કોરોના કાળ દરમ્યાન રાત દિવસ સેવા કરી.તમામ જ્ઞાતિને સાથે રાખી ચાલનારા અને બહોળો મિત્ર વર્ગ ધરાવતા પ્રતિપલસિંહ જાડેજને જન્મદિવસની શુભકામના.
(6:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
