તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th March 2026
સાંસદ પૂનમબેન માડમ દ્વારા ધ્રોલ-જોડિયાના પત્રકારોને દિલ્હી દર્શન
ધ્રોલ:જામનગર-દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા

ધ્રોલ-જોડિયાના પત્રકારો માટે નવી દિલ્હી ખાતે 'સંસદ ભવન અને દિલ્હી દર્શન'નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પત્રકારોએ નવા સંસદ ભવનની મુલાકાત લઈ લોકશાહીની કાર્યપ્રણાલીનો અનુભવ મેળવ્યો હતો. આ યાદગાર પ્રવાસ કરાવવા બદલ ધ્રોલ- મીડિયા મિત્રોએ સાંસદ પૂનમબેન માડમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.(તસ્વીર-અહેવાલ: સંજય ડાંગર-ધ્રોલ)
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
