તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th March 2026
ખંભાળીયાની પોસ્ટ ઓફિસમાં બૉમ્બ મુકાયાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો : ઊંડી તપાસ બાદ કઈ મળ્યું નહીં
પોસ્ટના કર્મચારીઓ તથા ગ્રાહકોને બહાર કાઢી અને ઝીણવાતભરી તપાસ હાથ ધરી હતી

( કૌશલ સવજીયાણી દ્વારા ) ખંભાળિયા શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં બોમ્બ મુકાયની ઉપરથી જાણ થતા ઉપરથી જાણ થતા પોલીસ પાર્ટી દોડી ગઈ પી.એસ.આઇ જાદવ સહિતનો પોલીસ કાફલો દોડી ગયો તથા ઊંડી તપાસ હાથ ધરવામાં આવી પરંતુ કંઈ મળ્યું નથી પોસ્ટના કર્મચારીઓ તથા ગ્રાહકોને બહાર કાઢી અને ઝીણવાતભરી તપાસ હાથ ધરી હતી
(8:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
