<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

ગોંડલના ભરૂડી પાસે કેસુડો સોળે કળાએ ખીલ્‍યો

ગોંડલઃ ફાગળ માસમાં કુદરતી સોળે કળાએ કેસુડાની કળીઓ ખીલી ઉઠી છે. ભરૂડી ગામ પાસે કેસુડાનો મિજાજ નજરે પડે છે.(તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:11 AM IST)