તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th February 2026
મોરબીના સિરામિક એકમોને મોટો ઝટકો : EDC કેસમાં 337 યુનિટની અરજી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ફગાવી દીધી
પર્યાવરણને નુકસાન બદલ ₹122.05 કરોડના દંડ વિરુદ્ધની અપીલ ફગાવાઈ

મોરબીના સિરામિક એકમોને મોટો ઝટકો મળ્યો છે. EDC કેસમાં 337 યુનિટની અરજી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ફગાવી છે. પર્યાવરણને નુકસાન બદલ ₹122.05 કરોડના દંડ વિરુદ્ધની અપીલ ફગાવાઈ. મે, 2025માં GPCBએ 606 એકમોને દંડ ફટકાર્યો હતો. કોલ ગેસિફાયરના ઉપયોગથી પર્યાવરણને નુકસાન બદલ દંડ ફટકાર્યો હતો. દંડ સામે મોરબી, વાંકાનેરના 337 એકમોએ NGTમાં અરજી કરી હતી. NGTએ અપીલ ફગાવતા સિરામિક એકમોએ દંડ ચુકવવો પડશે.
(8:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
