<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા દ્વારકા પદયાત્રીઓ માટે સેવા કેમ્‍પ

 

દેવભૂમિ દ્વારકાઃ  જિલ્લા પોલીસ દ્વારા દ્વારકા જતાં શ્રદ્ધાળુઓ માટે વિશેષ સેવા કેમ્‍પ શરૂ કરવામાં આવ્‍યો છે. ૅસેવામાં સમર્પિત, સુરક્ષામાં સજ્જૅ ના મંત્ર સાથે કાર્યરત આ કેમ્‍પમાં પદયાત્રીઓને રહેવા, જમવા અને તબીબી સારવાર જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ખાસ કરીને રાત્રિના સમયે અકસ્‍માત ટાળવા માટે પોલીસ જવાનો દ્વારા યાત્રીઓના સામાન પર રેડિયમ સ્‍ટીકર લગાવવાની સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.

(1:23 PM IST)