તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd February 2026
જૂનાગઢ ગિરનાર પર્વતની ચોથી ટુંક પર જૈન સંપ્રદાયનો ઝંડો લગાવી સુત્રોચ્ચાર કરનાર અનુરાગ જૈનની અટકાયત
સોમનાથ બાપુ દ્વારા નોંધાવી હતી ફરિયાદ : બે કોમો વચ્ચે વૈમનસ્ય ફેલાવવા કરવામા આવ્યુ હતુ કૃત્ય

જૂનાગઢ ગિરનાર પર્વતની ચોથી ટુંક પર જૈન સંપ્રદાયનો ઝંડો લગાવી સુત્રોચ્ચાર કરવાના મામલે કાર્યવાહી કરવામાં આવી છે . ભવનાથ પોલીસે અનુરાગ નૈમીનાથ જૈન ( જૂનાગઢ) વાળાની અટકાયત કરી હતી.. ગિરનાર પર્વતની ચોથી ટુંક નાથ સંપ્રદાયની ઓઘડ ટૂંક છે. ગત 8 ફેબ્રુઆરી 2026 ના રોજ સોમનાથ બાપુ દ્વારા ફરિયાદ નોંધાવી હતી. બે કોમો વચ્ચે વૈમનસ્ય ફેલાવવા કૃત્ય કરવામા આવ્યુ હતુ .પોલીસે અનુરાગ નૈમીનાથ જૈનની અટકાયત કરી તેની સાથે બીજી કેટલી વ્યક્તિ ઓ સામેલ હતી તે દીશામા તપાસ હાથ ધરી છે
(8:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
