<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

જામનગર એચડીએફસી બેન્‍કના સિનીયર વાઇસ પ્રેસીડેન્‍ટ નિરજભાઇ દત્તાણીનો આજે જન્‍મદિવસ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૧: જામનગર એચડીએફસી બેન્‍કના સીનીયર વાઇસ પ્રેસીડેન્‍ટ નિરજભાઈ દત્તાણીનો આજે જન્‍મદિવસ છે. આ અગાઉ તેઓ જામનગરની એચડીએફસી બેન્‍ક મેઇન બ્રાન્‍ચના મેનેજર તરીકે ૧૩ વર્ષ સુધી રહી ચૂકયા છે તેમજ હાલમાં લોહાણા મહાપરિષદના સભ્‍ય છે તેમજ લોહાણા મહાપરિસદ સ્‍પોર્ટ કમિટી લોન ૨ ના અધ્‍યક્ષ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.

તેઓનો જન્‍મ તા.૨૧-૨-૧૯૭૯ના રોજ થયો હતો. નિરજભાઈ દત્તાણી બેંકિંગ ક્ષેત્રની સાથે તેઓ સાંઈધામ સેવા ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી પણ છે તેમજ ૨૦૦૯માં જે.સી.આઈ., જામનગરના નિરજભાઇ મહાવીર સેવા ટ્રસ્‍ટના એડવાઈઝરી બોર્ડમાં પણ કાર્યરત છે. સતત પ્રેસિડેન્‍ટ તરીકે કાર્યરત રહી ચૂકયા છે. કાર્યશીલ નિરજભાઈ દત્તાણી બેંકિંગ ક્ષેત્રે ઉપયોગી સેવાકીય પ્રવળત્તિઓમાં પણ સતત જાગળતતા દાખવી કાર્યરત છે. તેમના જન્‍મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર ૯૮૨૪૨ ૩૧૬૨૪ ઉપર લોકો શુભેચ્‍છાઓ પાઠવી રહ્યાં છે.

 

(10:40 AM IST)