<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

ધારાગઢનો શખ્‍સ જામગરી સાથે ઝડપાયો

ખંભાળીયાઃ ધારાગઢ ગામની રોણીયા સીમ વિસ્‍તારમાંથી સમીરભાઇ ઉર્ફે નવાઝભાઇ સ.ઓફ હનીફભાઇ હાજીભાઇ શેઠા, રહે,ધારાગઢ વાળાના કબ્‍જામાંથી જામગરી બંદુક પકડી પાડી કાયદેસદરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. ભાણવડ પોલીસ સ્‍ટેશન ખાતે ગુન્‍હો નોંધાવેલ છે. (૧) કે.કે.ગોહીલ, પોલીસ ઇન્‍સ., એસ.ઓ.જી., (૨) ડી.એ.વાળા, પો.સબ ઇન્‍સ., એસ.ઓ.જી., (૩) સજુભા હમીરજી જાડેજા, એ.એસ.આઈ. એસ.ઓ.જી., (૪) ઇરફાનભાઇ આદમભાઈ ખીરા, એ.એસ.આઇ., એસ.ઓ.જી., (૫) ચિરાગસિંંહ ભીખુભા જાડેજા, એ.એસ.આઇ., એસ.ઓ.જી., (૬) લખમણભાઇ કરશનભાઇ આંબલીયા, ડ્રા.એ.એસ.આઇ., , (૭) નિર્મલભાઇ ભરતભાઇ આંબલીયા, પોલીસ હેડ કોન્‍સ, (૮) હરદીપસિંહ હેમંતસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્‍સએ કરી હતી.

(1:31 PM IST)