તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th February 2026
અમરેલી જીલ્લા ભાજપ હોદેદારોની વરણી


(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૧૪: પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી તથા પ્રદેશના મોવડી મંડળ સાથે ચર્ચા-વિચારણા કરી નિચે મુજબ અમરેલી જીલ્લા ભાજપના હોદેદારશ્રીઓની નિમણુંક કરવામાં આવે છે તેમ જીલ્લા ભાજપ પ્રમુખ અતુલ બી. કાનાણીએ જણાવ્યું છે.
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
