News of Monday, 9th February 2026
કચ્છના સરહદી વિસ્તારનું ધાતડ ગામે આર્મી જેવી જીપ્સી જીપ ફેરવી વટ પાડવાનાકૃત્ય કરનાર બે સામે ફરિયાદ

(વિનો ગાલા દ્વારા) ભુજ, તા.૯: તાજેતરમાં જ કચ્છના અબડાસા તા.ના મિયાણી ગામે બનેલા મારામારીના બનાવ દરમ્યાન પોલીસ તપાસમાં આરોપીઓ દ્વારા આર્મી જેવી જીપ્સી જીપ ફેરવવાનું કળત્ય ધ્યાને આવ્યું હતું. પヘમિ કચ્છ એસઓજી પોલીસ, એલસીબી અને સ્થાનિક કોઠારા પોલીસે આ સંદર્ભે આરટીઓમા તપાસ કરતા આવું વાહન આર્મી સિવાય અન્ય કોઈએ રાખવું એ ગુનો હોવાનું જાણવા મળતા આ સંદર્ભે નુંધાતડ ગામના હનીફ જાકબ બાવા પઢિયાર અને ભુટો ઓસમાણ ગની પઢિયાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે બંને આરોપીઓની શોધખોળ શરૂ કરી તેમને ઝડપી પાડવાની ગતિવિધિ હાથ ધરી છે.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
