તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th February 2026
વાંકાનેરમાં નવા ચીફ ઓફીસરની નિમણુકથી લોકોમાં ખુશી
નવા ચીફ આજથી ચાર્જ સંભાળશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. પ :.. વાંકાનેર પાલીકામાં ગીરીશ સરૈયા (ભરવાડ)ની ચીફ ઓફીસર પદેથી ઓચીંતી બદલી થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળે છે. તેઓની જગ્યાએ ધવલ વેકરીયાની નિમણુક થતાં તેઓ નગરપાલીકાનો ચાર્જ આજે સંભાળશે. વિવાદાસ્પદ બની ચુકેલા પૂર્વ ચીફ ગીરીશ સરૈયાએ પાલીકામાં કરેલા મોટા ભ્રષ્ટાચારનો પર્દાફાશ વિરોધ પક્ષ દ્વારા થનાર છે.
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
